"કિરણ" વિષ ભરેલી આ દુનિયા ને, અમૃત આપો રે, મારા રામ જી, તારા શરણે આવું છું, આશા નું તું કિરણ છે, ઉજાસ દેખાડો રે, મારા રામ જી, તારા શરણે આવું છું, કરુણા ના તમે સાગર છો, હવે દયા કરો રે, મારા રામ જી,તારા શરણે આવું છું... - કૌશિક દવે આજના ચેલેન્જ માટે #કિરણ વાપરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #challenge #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai