Nojoto: Largest Storytelling Platform

શોધું છું એવા લેખક જે મને લખી શકે શોધું છું એવા ક

શોધું છું એવા લેખક જે મને  લખી શકે
શોધું છું એવા કવિ જે મને રચી શકે
જગ આખ એ એમની રીતે ચીતરી મને
પણ,
શોધું છું એવા હદય ને જે મને ઓળખી  શકે 😚કૃષ્ણ😚
શોધું છું એવા લેખક જે મને  લખી શકે
શોધું છું એવા કવિ જે મને રચી શકે
જગ આખ એ એમની રીતે ચીતરી મને
પણ,
શોધું છું એવા હદય ને જે મને ઓળખી  શકે 😚કૃષ્ણ😚