એક એવી એકલતા હતી જે અસહ્ય લાગતી, પણ હવે એક એવી એકલતા છે જેને જોઈ શકું છું જેની સાથે રહી શકું છું, જેના માટે થોડું વહાલ પણ છે કારણ એમાં મારા માટે હંમેશા હું છું, ઘણું બધું છું, એને ભરવાની કોઈ કોશિશ નથી કારણ જાતે જ હવે હું ભરપૂર છું, છતાંય બસ વાત એક જ થાય કે ક્યાંક એનાથી જિંદગી ભરાઈ ના જાય. 🧡📙📙🧡 #એકલતા #loneliness #beingalone #beingwithmyself #notsorandomthoughts #feelings #emot #grishmapoems