"ચા" ચા, ક્યારેક ચર્ચા માટે તો ક્યારેક વિચારણા માટે, ક્યારેક મુલાકાત માટે તો ક્યારેક મળવા માટે, ક્યારેક જાગવા માટે તો ક્યારેક ઊંઘ ઉડાડવા માટે, ક્યારેક થાક ઉતારવા માટે તો ક્યારેક તાજગી માટે, પણ સથવારો હંમેશા મને મળવા માટે. ચા બહાનું તો ઘણા બધા માટે, પણ કારણ ફક્ત ખાસ માટે ☕☕ #ચા #teatimemetime #teaisreason #reasonsfortea #teaquotes #yqbaba #yqmotabhai #grishmapoetry