ભય ખાલી થઈ જવાનો મનને થાય, જોઈતા સાથે વણજોઈતું ભરાય, ને ખાલી કરવાના પ્રશ્નો મનને થાય. 🧡🖤🖤🧡 #મનનીવાતો #humannature #fears #fearoflosing #overthinking #notsorandomthoughts #gujaratipoems #grishmapoems