Nojoto: Largest Storytelling Platform

Comfort zone માં જીવતા જીવતા જાણે હવે એ એવી લત બન

Comfort zone  માં જીવતા જીવતા જાણે હવે એ એવી લત બની ગઈ છે કે કેદમાં રહેવું ગમે છે ,એવું લાગે છે નવા પ્રૉબ્લેમ, નવા માણસો, નવી પરિસ્થિતિ, નવા સાહસો ફેસ કરવાની શક્તિ ખલાસ થતી જાય છે , આ comfort ઝોન ની આદતનાં લીધે રોજ બદલાવાનું નક્કી કરીએ જાત ને અને ફરી કાલથી નવી શરૂઆત કરશું એમ વિચારી ફરી ત્યાં ના ત્યાં જ રહી જઈએ..કાલ ક્યારેય પડતી નથી અને જાત માં સુધારો થતો નથી. હિમ્મત અને કરી બતાવવા ના જુસ્સા સિવાય આ શક્ય ક્યારેય નહીં જ બને..
So લગે રહો જે કરવું હોય એમાં 100% આપો :)😊👍 #હુંઅનેમારીવાતો #ગુજરાતી #yqmotabhai #yqgujarati #gujarati #ગુજરાતીકવોટ

darshana4860

Darshana

New Creator