Nojoto: Largest Storytelling Platform

આ સળગતી ક્ષણનું હોવું તુંજ છે, રણમાં મૃગજળ નું હોવ

આ સળગતી ક્ષણનું હોવું તુંજ છે,
રણમાં મૃગજળ નું હોવું પણ તું જ છે,
કોરું રહી ગયું છે અસ્તિત્વ મારું,પણ
ભીતર માં ઝાકળ નું હોવું તું જ છે... #ગુજરાતી #શાયરી #હુંઅનેમારીવાતો #yqgujarati #yqmotabhai #gujarati #ગુજરાતી_કવિતા

darshana4860

Darshana

New Creator