Nojoto: Largest Storytelling Platform

બધું જ ત્યાગ કર્યા પછી જણાયું કે મારું કંઈ હતું જ

બધું જ ત્યાગ કર્યા પછી
જણાયું કે 
મારું કંઈ હતું જ નહીં..
ને પછી ત્યાગ નો પણ 
ત્યાગ થઈ ગયો...

©Vishal Zaveri #Flower 
#deepthought 
#deepanddark 
#awesome 
#mean 
#deepimpact 
#deepline 
#sad
બધું જ ત્યાગ કર્યા પછી
જણાયું કે 
મારું કંઈ હતું જ નહીં..
ને પછી ત્યાગ નો પણ 
ત્યાગ થઈ ગયો...

©Vishal Zaveri #Flower 
#deepthought 
#deepanddark 
#awesome 
#mean 
#deepimpact 
#deepline 
#sad