Nojoto: Largest Storytelling Platform

એ પાછી વળી ગઈ..... લાગ્યું હતું આ વખતે પાછી નહીં

એ પાછી વળી ગઈ..... 

લાગ્યું હતું આ વખતે પાછી નહીં વળે, 
પણ જરાક હાથ છોડ્યો કે વળી ગઈ.

જેને હું ભરોસાપાત્ર નહોતો લાગતો,
એ મારો ભરોસો તોડી ને વળી ગઈ.
© Vibrant_writer 
એના પેલાં જૂઠા શબ્દો જીતી ગયા, 
ને સાચી આંખો હારી ને વળી ગઈ. 

એનું પેલું તસમસ્તુ યૌવન રડતું રહ્યું,
એ મગજની આટીઘૂંટીમાં વળી ગઈ.

પેલાં હસતા બુદ્ધ જેવાં માણસ ને,
સાવ રડતો મુકી ને એ બસ વળી ગઈ.
© Vibrant_writer એ પાછી વળી ગઈ..... 

લાગ્યું હતું આ વખતે પાછી નહીં વળે, 
પણ જરાક હાથ છોડ્યો કે વળી ગઈ.

જેને હું ભરોસાપાત્ર નહોતો લાગતો,
એ મારો ભરોસો તોડી ને વળી ગઈ.
© Vibrant_writer
એ પાછી વળી ગઈ..... 

લાગ્યું હતું આ વખતે પાછી નહીં વળે, 
પણ જરાક હાથ છોડ્યો કે વળી ગઈ.

જેને હું ભરોસાપાત્ર નહોતો લાગતો,
એ મારો ભરોસો તોડી ને વળી ગઈ.
© Vibrant_writer 
એના પેલાં જૂઠા શબ્દો જીતી ગયા, 
ને સાચી આંખો હારી ને વળી ગઈ. 

એનું પેલું તસમસ્તુ યૌવન રડતું રહ્યું,
એ મગજની આટીઘૂંટીમાં વળી ગઈ.

પેલાં હસતા બુદ્ધ જેવાં માણસ ને,
સાવ રડતો મુકી ને એ બસ વળી ગઈ.
© Vibrant_writer એ પાછી વળી ગઈ..... 

લાગ્યું હતું આ વખતે પાછી નહીં વળે, 
પણ જરાક હાથ છોડ્યો કે વળી ગઈ.

જેને હું ભરોસાપાત્ર નહોતો લાગતો,
એ મારો ભરોસો તોડી ને વળી ગઈ.
© Vibrant_writer