જાણ્યા વગર સમજાય ને જોયા વગર અનુભવાય એનું નામ પ્રેમ ભર ઉનાળે ખીલી જાય ને ભર શિયાળે ના કરમાય એનું નામ પ્રેમ ©Vibrant writer જાણ્યા વગર સમજાય ને જોયા વગર અનુભવાય એનું નામ #પ્રેમ ભર ઉનાળે ખીલી જાય ને ભર શિયાળે ના કરમાય એનું નામ પ્રેમ