Nojoto: Largest Storytelling Platform

ગણેશજી ને વધાવવા આવ્યો છે મેઘરાજ શિવલિંગ ને સજાવવા

ગણેશજી ને વધાવવા આવ્યો છે મેઘરાજ
શિવલિંગ ને સજાવવા પધાર્યો છે મેઘરાજ 

જોવાતી   હતી  રાહ  તારી  ક્યારની અહીં 
લોકો ના હરખ ને ઉત્સવ બનાવ્યો છે અહીં 

મેઘ ઘટાછમ ઘનઘોર બની મેઘ સજાવ્યો અહીં
વરસ મેહુલ્યા ઝરણા ની માફક ધુંઆધાર ધોધ બની

પવનની  લેરખી  સરસાહટ  બની વરસાવે તને
તુ મંદ મંદ નહિ તેજ તેજ બની મેઘ વરસાવ અહીં પધારો ગણેશજી, મેઘરાજજી..
ગણેશજી ને વધાવવા આવ્યો છે મેઘરાજ
શિવલિંગ ને સજાવવા પધાર્યો છે મેઘરાજ 

જોવાતી   હતી  રાહ  તારી  ક્યારની અહીં 
લોકો ના હરખ ને ઉત્સવ બનાવ્યો છે અહીં 

મેઘ ઘટાછમ ઘનઘોર બની મેઘ સજાવ્યો અહીં
વરસ મેહુલ્યા ઝરણા ની માફક ધુંઆધાર ધોધ બની

પવનની  લેરખી  સરસાહટ  બની વરસાવે તને
તુ મંદ મંદ નહિ તેજ તેજ બની મેઘ વરસાવ અહીં પધારો ગણેશજી, મેઘરાજજી..
chauhardik3746

Chau Hardik

New Creator

પધારો ગણેશજી, મેઘરાજજી..