પાનખરની ઋતુ આવીને ઝાડ ખાલી થતું ગયું, દિવસો વીતવા સાથે અંદરથી ખાલી થવાતું ગયું, તારી સાથે હોવા છતાં તારી સાથે નથી હું એ સમજાતું ગયું, જગ્યા મારી નથી ક્યાંય છતાંય જવાબદારીના બોજા નીચે જીવાતું ગયું.... #હુંઅનેમારીવાતો #ગુજરાતી #gujju #gujratiquote #yqmotabhai #yqgujarati