Nojoto: Largest Storytelling Platform

" દિવાળીનું કોડિયું " હું તરસનો તરસ્યો ને જળથી તડી

" દિવાળીનું કોડિયું "
હું તરસનો તરસ્યો ને જળથી તડીપાર છું
મોહબ્બતનો દરિયો ને નફરતથી છલોછલ છું
ઉગાડી આંખોએ,શમણાં જોતો નિશાચર છું
એમ નહીં સમજાવ હું,જીદંગીની માયાજાળ છું
હ્રદયથી ઉભરાયેલો એક ખારો સમંદર છું
ને સંબંધના સુગરથી ઘાયલ બવંડર છું
સહેલાણીઓથી ઉમટેલ દરિયાકાંઠો જોઉં છું
તો રેતીના ઘર બનાવી,બે ઘડી સૌને રમાડું છું
પાવર સઘળો ધૂમાડામાં ખોઈ દઉં છું
હું ધડામ દઈને ફૂટેલો એક ફટાકડો છું
"આશુ"થી વરસ આખું ના'તો અંધારું છું
આવે દિવાળી તો ઘડીક ઝગમગતું કોડિયું છું
આશુમન સાંઈ યોગી રાવળદેવ
whatsapp 8469910389 HAPPY DIWALI Xåtylīsh Khäñ Tarun mahur Kavi Jitendra Parmar Aman Thakur Difaltur Boy Deepak Namdeo  kãrâñ thãkør
" દિવાળીનું કોડિયું "
હું તરસનો તરસ્યો ને જળથી તડીપાર છું
મોહબ્બતનો દરિયો ને નફરતથી છલોછલ છું
ઉગાડી આંખોએ,શમણાં જોતો નિશાચર છું
એમ નહીં સમજાવ હું,જીદંગીની માયાજાળ છું
હ્રદયથી ઉભરાયેલો એક ખારો સમંદર છું
ને સંબંધના સુગરથી ઘાયલ બવંડર છું
સહેલાણીઓથી ઉમટેલ દરિયાકાંઠો જોઉં છું
તો રેતીના ઘર બનાવી,બે ઘડી સૌને રમાડું છું
પાવર સઘળો ધૂમાડામાં ખોઈ દઉં છું
હું ધડામ દઈને ફૂટેલો એક ફટાકડો છું
"આશુ"થી વરસ આખું ના'તો અંધારું છું
આવે દિવાળી તો ઘડીક ઝગમગતું કોડિયું છું
આશુમન સાંઈ યોગી રાવળદેવ
whatsapp 8469910389 HAPPY DIWALI Xåtylīsh Khäñ Tarun mahur Kavi Jitendra Parmar Aman Thakur Difaltur Boy Deepak Namdeo  kãrâñ thãkør