મન આ આડુ તેડુ થાય, એને કાંઈ ફરક પડતો નથી એમ કહેતું જાય કરતું જાય, પણ જરા સરીખું વહાલ જોઈ ડાહ્યું ડમરુ થવા તૈયાર થઈ જાય, ઓ મન તારા કેટલા છે ડોળ કે હવે મને મુજનો ભરોસો ના થાય, ઓ મન તું કેમ આડુ તેડુ થાય? 🧡📙📙🧡 #મનનીવાતો #emotions #beinghuman #choices #gujaratipoems #grishmapoems