રાત ને દિવસ થતાં કેટલી વાર લાગે❓ જરાક હળવી આંખો બંધ કરો એટલી માણસ ને બદલાતા કેટલી વાર લાગે❓ આંખો બંધ કરી વિશ્વાસ કરો એટલી ©A P #દિવસ #SunSet