પરમાત્મા છે અને પરમાત્મા થવું પણ શક્ય છે, પણ તે માટે આ માનવનિર્મિત ધર્મનો દ્રષ્ટિકોણ ત્યાગવો પડે અને ધ્યાનનો ઉપયોગ કરીને અંદર બેઠેલા પરમાત્માને મળવું પડે. આત્મા પરમાત્મા થી મળે તો એ પરમાત્મા થઈ જાય છે, બુદ્ધ, મહાવીર, નાનક અને ઓશો તેના સાક્ષાત પ્રમાણ છે, જેઓ જીવતે જીવ અને મર્યા પછી પણ લોકોના હૃદયમાં જીવી રહ્યા છે. © Vibrant_writer #પરમાત્મા છે અને પરમાત્મા થવું પણ શક્ય છે, પણ તે માટે આ માનવનિર્મિત ધર્મનો દ્રષ્ટિકોણ ત્યાગવો પડે અને ધ્યાનનો ઉપયોગ કરીને અંદર બેઠેલા પરમાત્માને મળવું પડે. આત્મા પરમાત્માથી મળે તો એ પરમાત્મા થઈ જાય છે, બુદ્ધ, મહાવીર, નાનક અને ઓશો તેના સાક્ષાત પ્રમાણ છે, જેઓ જીવતે જીવ અને મર્યા પછી પણ લોકોના હૃદયમાં જીવી રહ્યા છે. © Vibrant_writer