Nojoto: Largest Storytelling Platform

પરમાત્મા છે અને પરમાત્મા થવું પણ શક્ય છે, પણ તે મ

પરમાત્મા છે 
અને પરમાત્મા થવું પણ શક્ય છે, પણ તે માટે 
આ માનવનિર્મિત ધર્મનો દ્રષ્ટિકોણ ત્યાગવો પડે અને 
ધ્યાનનો ઉપયોગ કરીને અંદર બેઠેલા પરમાત્માને મળવું પડે. 
આત્મા પરમાત્મા થી મળે તો એ પરમાત્મા થઈ જાય છે, 
બુદ્ધ, મહાવીર, નાનક અને ઓશો તેના સાક્ષાત પ્રમાણ છે, જેઓ 
જીવતે જીવ અને મર્યા પછી પણ લોકોના હૃદયમાં જીવી રહ્યા છે.
© Vibrant_writer #પરમાત્મા છે 

આત્મા પરમાત્માથી મળે તો એ પરમાત્મા થઈ જાય છે, 

© Vibrant_writer