Nojoto: Largest Storytelling Platform

૫ડછાયો બનીને તારી સાથે ચાલવા માંગુ છું ઘડકન બનીને

૫ડછાયો બનીને તારી સાથે ચાલવા માંગુ છું
ઘડકન બનીને તારા દીલમાં ઘડકવુ છે મારે
બનવુ છે મારે તારી ખુશીનું કારણ
ને તારા હોઠોની હસી બની મહેકવુ છે મારે

©Jinal
  Neeti Prakruti k