મહોરું પહેરીને બેઠો માનવ મનમાં કંઈક વિચારે, સામાને સારું લગાડવા મુખ પર બનાવટી હાસ્ય લાવે, અભિનયમાં બધા છે હોશિયાર નંબરની દોડમાં સૌ ભાગે, બીજા નંબરે કોઈ જ નથી 😊 પહેલાં નંબરે સૌ સાથે આવે, સૌ અભિનય કરે છે શ્રેષ્ઠ એટલે સ્માઈલ મુખ પર લાવે.. ધન્યવાદ 🙏 - કૌશિક દવે સુપ્રભાત!! આજે #જીવનનો_શ્રેષ્ઠ_અભિનય શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. #collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai