Nojoto: Largest Storytelling Platform

જાણે રસસભર જીંદગીનો અલગારો આ મીઠોમધુરો સંગાથ એ પણ

જાણે રસસભર જીંદગીનો અલગારો
આ મીઠોમધુરો સંગાથ
એ પણ વળી ભરબપોરે
હોય ભલે કાળઝાળ તડકો 
અને આ ગરમીનો ઉકળાટ
મીઠી મધુરી કેરી એમાંય વળી મિઠાસ
જાણે પ્રભુનો પ્રસાદ
હોંશે હોંશે કરી લઈએ આ અમૃતની લ્હાણી 
જાણે ઉનાળામાં આ કેરીનો જ સથવારો 
એની જ આ સરવાણી આજના ચેલેન્જ માટે #કેરી વાપરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો.

#collab #collabchallenge #yqgujarati  #YourQuoteAndMine
Collaborating with YourQuote Motabhai