મને સંસ્કાર ની સાચી ઓળખ કરાવે તે માં એટલે ગુજરાતી

"મને સંસ્કાર ની સાચી ઓળખ કરાવે તે માં એટલે ગુજરાતી ભાષા....... મીરાં મેઘાણી કલાપી,નર્મદ, રાવજી પટેલ,ધીરા અખા નાં દિલ નું શૌર્ય એટલે ગુજરાતી ભાષા... માના ધાવણ નાં સંસ્કાર, ને મારા રગરગ  માં જે સંભળાતો સાદ તે મારી માં ગુજરાતી ભાષા...... વાત શ્ર્ધ્ધા ની હોય તો પુરાવા ની શી જરુર ભગવાન પૃથ્વી પર આવ્યા હતા એ વાત પુરાણો બોલે તો આ પૃથ્વી રુપી અદાલત માં ભગવાન ની હસ્તાક્ષર ની શી જરુર ને આ વાત ની સાબીતી એટલે મારી માં ગુજરાતી ભાષા....... તે ગાંધી જે આખી દુનિયા ને આઝાદ કરી ગયા,મોદી સાહેબ જેના અવાજે દુનિયા ડોલી અંબાણી જે દેશ માં અમીરી થી ડોલે ને એટલે  સંસ્કાર મારી ગુજરાતી ભાષા........ હુ છેલ છબીલી ગુજરાતણ મારી ભાષા એ હ્ર્દય ની ધબકાર ને અમુલ્ય ભેટ વાચા થકી  શબ્દ ભેટ એટલે મારી ઓળખ એટલે મારી મા ગુજરાતી ભાષા....... જેના મસ્તક પડ્યાં ને ધડ લડે તે દાદા વચ્છરાજ, સાહીત્ય નો ભંડાર હેમુ ગઢવી ,જય વસાવડા સર ,સંજય રાવલ સર ને ગુજરાત નું કોહીનુર એવા કાજલ ઓઝા વૈધ માં શબ્દ થકી મળતો વારસો એટલે મારી મા ગુજરાતી ભાષા નરસિંહ અને મીરાં બાઇ પાનબાઈ જેસલ તોરલ ના મોએ ભગવાન પણ પૃથ્વી પર આવ્યા એટલે તેમની ભાષા મારી મા ગુજરાતી ભાષા..... જેની પવિત્ર ધરણી સમી સુવાસ ફેલાવતી મારી મા ગુજરાતી, પ્રેમ અને સુરાતન ની ભાષા મારી મા ગુજરાતી ભાષા........ જય જય ગરવી ગુજરાત....... Shaimee oza I am proud feel my language gujrati is my mom #NojotoQuote"

મને સંસ્કાર ની સાચી ઓળખ કરાવે તે માં એટલે ગુજરાતી ભાષા.......

મીરાં મેઘાણી કલાપી,નર્મદ, રાવજી પટેલ,ધીરા અખા નાં દિલ નું શૌર્ય એટલે ગુજરાતી ભાષા...

માના ધાવણ નાં સંસ્કાર, ને મારા રગરગ  માં જે સંભળાતો સાદ તે મારી માં ગુજરાતી ભાષા......

વાત શ્ર્ધ્ધા ની હોય તો પુરાવા ની શી જરુર ભગવાન પૃથ્વી પર આવ્યા હતા એ વાત પુરાણો બોલે તો આ પૃથ્વી રુપી અદાલત માં ભગવાન ની હસ્તાક્ષર ની શી જરુર ને આ વાત ની સાબીતી એટલે મારી માં ગુજરાતી ભાષા.......

તે ગાંધી જે આખી દુનિયા ને આઝાદ કરી ગયા,મોદી સાહેબ જેના અવાજે દુનિયા ડોલી
અંબાણી જે દેશ માં અમીરી થી ડોલે ને એટલે  સંસ્કાર મારી ગુજરાતી ભાષા........

હુ છેલ છબીલી ગુજરાતણ મારી ભાષા એ હ્ર્દય ની ધબકાર ને અમુલ્ય ભેટ વાચા થકી  શબ્દ ભેટ એટલે મારી ઓળખ એટલે મારી મા ગુજરાતી ભાષા.......

જેના મસ્તક પડ્યાં ને ધડ લડે તે દાદા વચ્છરાજ,
સાહીત્ય નો ભંડાર હેમુ ગઢવી ,જય વસાવડા સર ,સંજય રાવલ સર ને ગુજરાત નું કોહીનુર એવા કાજલ ઓઝા વૈધ માં શબ્દ થકી મળતો વારસો એટલે મારી મા ગુજરાતી ભાષા

નરસિંહ અને મીરાં બાઇ પાનબાઈ જેસલ તોરલ ના મોએ ભગવાન પણ પૃથ્વી પર આવ્યા એટલે તેમની ભાષા મારી મા ગુજરાતી ભાષા.....

જેની પવિત્ર ધરણી સમી સુવાસ ફેલાવતી મારી મા ગુજરાતી, પ્રેમ અને સુરાતન ની ભાષા મારી મા ગુજરાતી ભાષા........

જય જય ગરવી ગુજરાત.......

Shaimee oza 

I am proud feel my language gujrati is my mom  #NojotoQuote

મને સંસ્કાર ની સાચી ઓળખ કરાવે તે માં એટલે ગુજરાતી ભાષા....... મીરાં મેઘાણી કલાપી,નર્મદ, રાવજી પટેલ,ધીરા અખા નાં દિલ નું શૌર્ય એટલે ગુજરાતી ભાષા... માના ધાવણ નાં સંસ્કાર, ને મારા રગરગ  માં જે સંભળાતો સાદ તે મારી માં ગુજરાતી ભાષા...... વાત શ્ર્ધ્ધા ની હોય તો પુરાવા ની શી જરુર ભગવાન પૃથ્વી પર આવ્યા હતા એ વાત પુરાણો બોલે તો આ પૃથ્વી રુપી અદાલત માં ભગવાન ની હસ્તાક્ષર ની શી જરુર ને આ વાત ની સાબીતી એટલે મારી માં ગુજરાતી ભાષા....... તે ગાંધી જે આખી દુનિયા ને આઝાદ કરી ગયા,મોદી સાહેબ જેના અવાજે દુનિયા ડોલી અંબાણી જે દેશ માં અમીરી થી ડોલે ને એટલે  સંસ્કાર મારી ગુજરાતી ભાષા........ હુ છેલ છબીલી ગુજરાતણ મારી ભાષા એ હ્ર્દય ની ધબકાર ને અમુલ્ય ભેટ વાચા થકી  શબ્દ ભેટ એટલે મારી ઓળખ એટલે મારી મા ગુજરાતી ભાષા....... જેના મસ્તક પડ્યાં ને ધડ લડે તે દાદા વચ્છરાજ, સાહીત્ય નો ભંડાર હેમુ ગઢવી ,જય વસાવડા સર ,સંજય રાવલ સર ને ગુજરાત નું કોહીનુર એવા કાજલ ઓઝા વૈધ માં શબ્દ થકી મળતો વારસો એટલે મારી મા ગુજરાતી ભાષા નરસિંહ અને મીરાં બાઇ પાનબાઈ જેસલ તોરલ ના મોએ ભગવાન પણ પૃથ્વી પર આવ્યા એટલે તેમની ભાષા મારી મા ગુજરાતી ભાષા..... જેની પવિત્ર ધરણી સમી સુવાસ ફેલાવતી મારી મા ગુજરાતી, પ્રેમ અને સુરાતન ની ભાષા મારી મા ગુજરાતી ભાષા........ જય જય ગરવી ગુજરાત....... Shaimee oza I am proud feel my language gujrati is my mom #NojotoQuote

Maari maa gujrati bhasha


મને સંસ્કાર ની સાચી ઓળખ કરાવે તે માં એટલે ગુજરાતી ભાષા.......

મીરાં મેઘાણી કલાપી,નર્મદ, રાવજી પટેલ,ધીરા અખા નાં દિલ નું શૌર્ય એટલે ગુજરાતી ભાષા...

માના ધાવણ નાં સંસ્કાર, ને મારા રગરગ  માં જે સંભળાતો સાદ તે મારી માં ગુજરાતી ભાષા......

People who shared love close

More like this