Nojoto: Largest Storytelling Platform

અજાણી દિશાઓમાં દોડવાની કોશિશો કરતું મન દિશાઓ જરા સ

અજાણી દિશાઓમાં દોડવાની
કોશિશો કરતું મન
દિશાઓ જરા સરખી જાણીતી થતાં 
ફરી અજાણ બનવા મથતું મન. 🧡📙📙🧡
#મનનીવાતો #humannature #emotions #confusions #choices #desires #gujaratipoems #grishmapoems
અજાણી દિશાઓમાં દોડવાની
કોશિશો કરતું મન
દિશાઓ જરા સરખી જાણીતી થતાં 
ફરી અજાણ બનવા મથતું મન. 🧡📙📙🧡
#મનનીવાતો #humannature #emotions #confusions #choices #desires #gujaratipoems #grishmapoems