નથી કહેવાતું... નથી સહેવાતું... આવી તકલીફ શાને થાય છે ??? ખુલ્લાં છે દ્વાર આંખો સામે... તો પગ માં સાંકળ કેમ વર્તાય છે ??? નથી જ પ્રેમ તારાથી મને...Nidhi તો આ હૃદય શાને ઘવાય છે ??? શબ્દો થકી ઓળખાણ છે આપણી... તો સંબંધને નામની જરૂર ક્યાં જણાય છે ??? છતાં જો માપે તું મને... તો દરિયો ય ટૂંકો પડશે... અસ્ખલિત આ લાગણીના માપ ક્યાં રખાય છે ??? #love