Nojoto: Largest Storytelling Platform

ખાલી આ ઓરડામાં, ગુંજતો અવાજ છે, ઝાંખા આ ચિત્રમાં,

ખાલી આ ઓરડામાં, ગુંજતો અવાજ છે,
ઝાંખા આ ચિત્રમાં, રંગોનો ભર્યો તરખાટ છે.
અથડાય છે આંખે, રમતું એક બાળપણ, Nidhi
ભીંજાતો પાલવ, એક કોળિયાનો હકદાર છે. #ચિત્ર #nanhikalam
ખાલી આ ઓરડામાં, ગુંજતો અવાજ છે,
ઝાંખા આ ચિત્રમાં, રંગોનો ભર્યો તરખાટ છે.
અથડાય છે આંખે, રમતું એક બાળપણ, Nidhi
ભીંજાતો પાલવ, એક કોળિયાનો હકદાર છે. #ચિત્ર #nanhikalam