Nojoto: Largest Storytelling Platform

તારી સાથે થયેલી એક "પળ" ની વાત પણ જાણે લાંબી મુલાક

તારી સાથે થયેલી એક "પળ" ની વાત પણ જાણે લાંબી મુલાકાત નો અનુભવ કરવી જાય છે,
વાત કરવા માટે ભલે કોઈ વિશેષ ના હોય પણ "હાય-હેલ્લો" જેટલું પણ જાણે એટલું જ વિશેષ અનુભવ કરવી જાય છે,
વાત ભલે ટૂંકમાં પાતાવવી હોય તારે પણ તારા તરફથી મળતાં "ફિક્કા"જવાબ માં કેદ લાગણી નો ઘટાડો આજે પણ થયો નથી તેનો અનુભવ કરાવી જાય છે...
Dh...

©Dh... #Dh...

dh4510197392220

Dh...

New Creator