"અરે એ તો શબ્દોથી ખુશ થઈ જાય છે, એનાથી વધુ એને શું જોઈએ?" "વાહ, શબ્દોથી ખુશ થઈ જાય છે, પણ એના સિવાય એને શું ખુશ કરી શકે છે?" 🧡📙📙🧡 #mictotale #notsofiction #conversations #understanding #perspective #knowingsomeone #choiceswemake #grishmaconversations