Nojoto: Largest Storytelling Platform

બદલાઈ જાય છે એ લોકો સમય ની જેમ,જેને હદ થી વધારે સમ

બદલાઈ જાય છે એ લોકો સમય ની જેમ,જેને હદ થી વધારે સમય આપ્યો હોય,તું ચાલ્યો ગયો પણ તારી વાતો હજી પણ છે,મગજ માં નફરત છે પણ દિલ માં ચિંતા હજી પણ છે,એક ને રડાવીને બીજા ને હસાવી લવ છું,આપણાં બધાં માં  બે માણસ જીવતા હોય છે, એક ચુંબન ની વાત કરે છે,ને બીજો બહાર જે તન છે એની વાત કરે છે,એવું કેમ કરતાં હશે, કન્ફ્યુઝ કરે છે એ યાર,ગુરુર ને મિટાવીને મજબૂરીમાં જીવું છું,ક્યારેક મધ ની વાટકી છોડી ને ઝેર દરિયાનું પીવું છું,કદાચ એટલે મને બધાં ગરીબ કહે છે,કદાચ એટલે એકલતાની વેદના મારા નજીક રે છે,પણ ક્યાંયક તો હશે મારા હોવાની ખુશી જ્યાં હું રહું છું,એટલે જ હું ડાયરીના પન્ના ને રકીબ (કોઈક છોકરી ને એનો બીજો બોય ફ્રેન્ડ આમાં એનો અર્થ એ થાય છે કે પુરી દુનિયામાં તો એને કોઈ ન મળ્યું પણ ડાયરીના પન્ના એતો એને પોતાનું કહ્યું ) કહું છું,જિંદગી ની સવાર બધાં કેછે ને સવાર થી થાય છે, પણ હું કહું છું કે સવાર રાત થીજ ચાલું થઈ જાય છે,એ હું સાબિત કરી શકું છું કંઈક લાઈન દ્વારા ખબર નથી કોણે લખી છે પણ ક્યાંક વાંચી છે એવું યાદ છે,વરસાદ ના એ ટીપાં અવાજ બહું જોર થી કરી ગયાં,હું ઊંઘમાં હતી અત્યાર સુધી,એની આહટ રાત ને સવાર કરી ગઈ, કંઈક તો હતું એનામાં,એમનામાં હતું કે નઈ એ તો ખબર નથી પણ તારામાં હતું,તારામાં એવી ખ્વાઈશ હતું એક બે ટકા પણ એવી ખ્વાઈશ હતી ક યાર હવે બસ થયું આજે રાતે ઊંઘવાનું છે ને સવારે ઉઠવાનું પણ છે, રોઈને ઉઠવાનું નથી,આવું નક્કી કર્યું ને ત્યારે એ રાત સવાર કરી ગઈ,કંઈક તો હતું એનામાં....

છેલ્લે કેરમ ની જે કાલી ધોળી કુકરીઓ એ મને વિચારવા પર મજબૂર કરી નાખી,આંગળી ઓને રોકી લીધી ને દિલમાં કાઈ તુફાન જેવું મચાવી ગઈ,એક જ સવાલ કરી ગયું દિલ એ લાંબીચુપ્પી પછી , ફરક જ  શું છે આ કેરમ ની કુકરીઓમાં અને તારામાં ,ક્યારેક તું કોઈ ને ઠુકરાવે છે તો કોઈ તને ઠુકરાવે છે,ક્યારેક તું બીજા ને જીતી જાય છે,તો કયારેય બીજા તારાથી જીતી જાય છે,ખોટું ન લગાડ તને કોઈ એકલું પાડી ગયું આજે તો ભરોસો રાખ પોતાના પર, સમય પર,અને ભગવાન પર,કોઈ ફરીથી આવશે તારા તૂટ્યા દિલને હસતું કરી જશે,કેરમ ની એ કુકરીઓ મને વિચારવા પર મજબૂર કરી ગઈ........

                                                                                                                                                     Krishna ❤ #fate