Nojoto: Largest Storytelling Platform

કયારેક અંધારામાં એ ઓસને પણ પુછી લેજો, થાય જો વાતું

કયારેક અંધારામાં એ ઓસને પણ પુછી લેજો,
થાય જો વાતું તો થોડું જોશથી પુછી લેજો.    
               ખુબ જ અજીબ છે આ જીંદગી
મળે જો જવાબ તો થોડી મુશ્કેલીઓ ઉકેલી લેજો,
એ જ સાચો સાથી સમજીને થોડું હસી થોડું રડી લેજો.
                 માન્યામાં નહિં આવે પણ હકીકત છે 
 ખુશામત સિવાય કાંઈ નહિ મળે આ લોકો પાસેથી,
મળે જો થોડો સમય તો થોડું વાંચી ને વિચારી લેજો.

- નિરાલી મકવાણા #thought 
#moodygirl
#introvert