Nojoto: Largest Storytelling Platform

તેં જોયું કેવું ઝટપટ વંચાય છે...!? ચોખલિયું જ હવે

તેં જોયું કેવું ઝટપટ વંચાય છે...!?
ચોખલિયું જ હવે સઘળું લખાય છે.

કે'વાય ભલે લખ્યું છે મેં ટેરવે,
કાગળ-કલમ જેવું થોડું લખાય છે?

    ~Damyanti Ashani #કાગળ #કલમ #ચોખલિયું
તેં જોયું કેવું ઝટપટ વંચાય છે...!?
ચોખલિયું જ હવે સઘળું લખાય છે.

કે'વાય ભલે લખ્યું છે મેં ટેરવે,
કાગળ-કલમ જેવું થોડું લખાય છે?

    ~Damyanti Ashani #કાગળ #કલમ #ચોખલિયું