Nojoto: Largest Storytelling Platform

ઘણું બધું છે કહેવા ને પૂછવા માટે, જાણવા અને જણાવવા

ઘણું બધું છે કહેવા ને પૂછવા માટે,
જાણવા અને જણાવવા માટે,
અને ક્યારેક ચૂપ રહીને સાંભળવા માટે.
પણ મન શોધતું સત્તર બહાના
ખુદથી છેટા રહેવા માટે.
આ ડર તે કેવો તને
ખુદને સરળતાથી જાણી લેવાનો. 🧡🖤🖤🧡
#emotions #selflove #understandingoneself #fears #humannature #beingwithyourself #gujaratipoems #grishmapoems