એક અલગારી પણ મારી માનીતી બની ગઈ. ભોળપણ ભર્યા ભાવે એ મને મળી ગઈ. મિત્રતાની યારીમાં એક યાદગીરી વસી ગઈ. કર્તવ્યનિષ્ટ જીવનને ઘર પરિવારમાં કહી ગઈ. બાળકો જીવનમાં એક નવો રંગ ભરી ગઈ. બેનની સાથે એક નાનકડી મિત્ર મળી ગઈ. પોતાના જીવનને શિક્ષિકારૂપે સાર્થક બનાવી ગઈ. જન્મદિનની હાર્દિક શુભકામના યાનીકા ડી. ગાયત્રી પટેલ #bdayquote