વચને બંધાવ તો પાળતા શીખો ખોટું ખોટું બોલવું ના તમે શીખો વટ પાડવા આપે છે લોકો વચન આપેલા વચનને પાળતા શીખો. - કૌશિક દવે સુપ્રભાત!! આજે #વચન શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 #collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine Collaborating with YourQuote Motabhai