Nojoto: Largest Storytelling Platform

tea quotes ચા કોફી અને તું... (1) 4 મહિના ની માંદ

tea quotes  ચા કોફી અને તું...
(1)
4 મહિના ની માંદગી બાદ આજ મને હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી.
સવાર ના લગભગ 7 વાગ્યા હશે હું અને મારા મિત્રો પેહલાં ની જગ્યાએ પાર્ક ની બહાર કોફી પીતાં હતા, અને અચાનક જ એક જોરથી એક છોકરી ની ગાડી ભટકાય અને સ્લીપ થાય છે અમે લોકો હજી ત્યાં જયે એ પહેલાં જ એ છોકરી ઊભી થાય છે અને સામે વાળા સાથે જગડતી હોય છે. #ચા #COFFE #અને #તું..
#SEASON1

#ચા #coffe #અને #તું.. #SEASON1