Nojoto: Largest Storytelling Platform

"થાય ને થઈ જાય" દીકરીને ઘરે પહોંચતા જો મોડું થાય,

"થાય ને થઈ જાય"

દીકરીને ઘરે પહોંચતા જો મોડું થાય,
તો સવાલો નો વરસાદ થાય,
મા-બાપને થતી ચિંતા સમજાય,
પણ બાકી દુનિયાને જાણે તમાશો થાય.

દીકરાને ઘરે પહોંચતા જો મોડું થઈ જાય,
તો સવાલો બે-ચાર પુછાય,
મા-બાપને તો ચિંતા એટલી જ થાય,
પણ બાકી દુનિયાને માટે તો દીકરો સવાયો કહેવાય. ✍️✍️
#beinglate #patriarchy #socialissues #inequality #womanslife #yqbaba #yqmotivation #grishmapoems