ઊંઘ ન આવતી મને જે રાતે સેવ્યા છે મેં શમણાં, તારી સાથે વિતાવું જે ક્ષણ લાગે છે એ નમણાં. કહી દે જો તારા મન ની વાત મુજને હમણાં, તો મન મુંજાય જવું ક્યાં રસ્તે ડાબા કે જમણા. #શમણાં #યાદગાર_ક્ષણો #નિર્મળ_મન #શુદ્ધ_પ્રેમ #જિંદગી YourQuote Baba YourQuote Motabhai YourQuote Didi YQ Book Club