Nojoto: Largest Storytelling Platform

અસહ્ય પડતી ગરમી ને ગરમીથી પરેશાન માણસ છે પર્યાવર

અસહ્ય પડતી ગરમી ને
ગરમીથી પરેશાન માણસ છે
પર્યાવરણ જળવાતું નથી ને
વરસાદની અછત છે
સંદેશ ઈશ્વરનો એ છે કે
પર્યાવરણ જાગૃતિ જરૂરી છે
ધરતીની ફળદ્રુપતા  બચાવો
નવી પેઢી માટે જીવન બચાવો..
- કૌશિક દવે 

 સુપ્રભાત!!
આજે #સંદેશ શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. 

તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 

#collab #yqgujarati #gujaratiquotes 
 #YourQuoteAndMine

kaushik14609033

kaushik

New Creator