Nojoto: Largest Storytelling Platform

મનમાં જો 'SIMCARD' હોત તો, યાદોને DELETE કરી શકાત

મનમાં જો 'SIMCARD' હોત  તો, યાદોને DELETE કરી શકાતી હોત. 
મગજ  માં  જો ' PRINTER' હોત  તો,વિચારોનો PRINT OUT કાઢી શકાતી હોત. 
હૈયામાં જો 'PEN  DRIVE' હોત  તો, જિંદગી નો  DETA એમાં સમાયો  હોત. 
મોઢામાં જો ' BLUE TOOTH 'હોત તો, વાતો ની તસવીર કરી શકાતી હોત. 
આંખોમાં જો 'SMS' હોત  તો,  તો  તસવીરોને RECEIVE કરી શકાતી હોત. 
કદાચ..... જિંદગી 'COMPUTER' હોત  તો, તેને પણ RESTART કરી શકાતી હોત. alka varli

alkavarli1296

Alka Varli

New Creator