Nojoto: Largest Storytelling Platform

સહી લીધાં બધા ઘા મેં, મારી જાત પર, પરંતુ છેલ્લો ઘા

સહી લીધાં બધા ઘા મેં,
મારી જાત પર,
પરંતુ
છેલ્લો ઘા ના સહી શક્યો હું,
કારણ કે 
એ ઘા કરનારા મારા પોતાના જ હતાં..

વૃક્ષ કુહાડીથી નથી કપાતું પરંતુ કુહાડીને મજબૂત આધાર આપનાર લાકડાના હાથાથી જ કપાય છે..

મકવાણા રાહુલ.એચ #new#social#motivation#inspiration#axe#RahulMakwana#