Nojoto: Largest Storytelling Platform

માંગેલું, ઈચ્છેલું, ઝંખેલું મળે તો,? તો એને જીરવ

માંગેલું, ઈચ્છેલું, ઝંખેલું મળે તો,?
  તો એને જીરવવાની ,સાચવવાની તાકાત હોય તો જ એને મેળવવા માટે પ્રયત્ન કરવા ,
કેમકે એ વસ્તુ,વ્યક્તિ કે સુખ જે ઝંખ્યું હોય એ જીરવી ના શકતા હોય, સાચવી ના શકતા હોય... તો
બાકી  નકામું છે એની ઝંખના, ઈચ્છા કરવી.... #yqmotabhai #yqgujarati #gujaratiquotes #gujarati #હુંઅનેમારીવાતો #ગુજરાતી #darshanasoni

darshana4860

Darshana

New Creator