*ખાલીપો* લાગણીઓના ઉભરાને એ પ્રેમ સમજે છે. શારીરિક આકર્ષણને એ પ્રેમ સમજે છે. મદદમાં હાથ લંબાવાને એ પ્રેમ સમજે છે. શરીર સાથે રમવાને એ પ્રેમ સમજે છે. બીજા માટે જીવવાને એ પ્રેમ સમજે છે. પોતાને પ્રેમ ના કરી શક્યો એ ખાલીપો છે અંદર.... એ ખાલીપો ભરવાને એ પ્રેમ સમજે છે. © Vibrant_writer *ખાલીપો* લાગણીઓના ઉભરાને એ પ્રેમ સમજે છે. શારીરિક આકર્ષણને એ પ્રેમ સમજે છે. મદદમાં હાથ લંબાવાને એ પ્રેમ સમજે છે.