જયારે ઉદય થયો આસ્થા નો ત્યારે જન્મ થયો શ્રધ્ધા નો. લાગણીઓના મત પ્રવર્તતા ગયા અને તેમ અંધશ્રદ્ધા ફેલાતી ગઈ . દોરા ધાગા મા આસ્થા વધતી ગઈ અને મંદિરે ભીડ ધટતી ગઈ. ચમત્કાર મા વિશ્ર્વાસ વધતા ગયા અને ખરી શ્રધ્ધા ધટતી ગઈ. Education અને આસ્થા જયારે ફરી સંપાદન થયા ત્યારે અંધશ્રદ્ધા શ્રધ્ધા મા બદલાઈ ગઈ. #શ્રદ્ધા #yqmotabhai #yqbaba #yqgujarati