કેટલી કુરબાની આપી આઝાદ થયો મારો દેશ ભારત છે, અમૂલ્ય સંસ્કૃતિ નો વારસદાર મારો દેશ ભારત છે, મહાશક્તિ બની ઉભરતો જગત મા મારો દેશ ભારત છે, આજ હરેક ભારતીય ને ગર્વાન્ગીત કરતો મારો દેશ ભારત છે, ભગત શિવાજી રાણા કેરો શોર્યવાન મારો દેશ ભારત છે, વિશ્વ નો શિરમોર આજ મારો દેશ ભારત છે, કયારેક રામાયણ તો કયારેક ગીતાજ્ઞાન દેતો મારો દેશ ભારત છે, આના કણે કણે મા રોમાંચ ને "જગત"હૃદય મા ધબકતો મારો દેશ ભારત છે.. -"જગત" #ભારત #love #independesday