મારી બેનીની પડછાયાની છાપ છે. મારા જીજુના જીવનની શાન છે. અમારા માટે મારી વ્હાલી જીવનો ટુકડો છે. માહિ અમારી વ્હાલથી ભર્યા દરિયાનો મુખડો છે. મારી દરેક વાતમાં તે હાસ્ય રેલાવે. મને જોતા જ વ્હાલભર્યો પ્રેમ વરસાવે. ઘરમાં દોડધામ કરી મસ્તી મચાવે. મસ્તીથી રીસાય જતા અમને સતાવે. ચહેરાના નખરા કરી અમને મનાવે. મારી બર્થડે આવી કહી વર્ષમાં ચોકલેટ મંગાવે. કેક ચોકલેટ ખાતા અમને છેલ્લે ખવડાવે. મારી વ્હાલીને જન્મદિન ની હાર્દિક શુભેચ્છા. પ્રભુ મારી ભાણેજને ગમતું બધું અપાવે. Happy birthday my Micky girl😘 #girlpower #doughter #birthdaywishes #loveforever