Nojoto: Largest Storytelling Platform

શોધતા રહ્યા જિંદગીભર જિંદગીનો અર્થ ....એમાં ને એમા

શોધતા રહ્યા જિંદગીભર જિંદગીનો અર્થ ....એમાં ને એમાં જિંદગી થઈ ગઈ ખર્ચ...
પૂછ્યું જિંદગીને કયાં સુધી તું લઈ જઈશ  આમ વ્યર્થ....? 
કહ્યું જિંદગીએ  "અર્થ શોધવા કરતા અર્થ સર્જવા તું મથ" ....
આપોઆપ મળી જશે તને તારો  પથ.....(જીજ્ઞેશ) વિચાર

વિચાર