Nojoto: Largest Storytelling Platform

એક મુલાકાત હતી એવી, ખબર નહોતી કેમની જિંદગી બદલાઈ ગ

એક મુલાકાત હતી એવી,
ખબર નહોતી કેમની જિંદગી બદલાઈ ગઈ,
એક બાંકડો, એક બગીચો, એક સુગંધ,
બસ જિંદગી ભરની યાદો આપતી ગઈ...  સુપ્રભાત 🥰

આજે #મુલાકાત શબ્દ  વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. 

તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 

#collab #yqgujarati #gujaratiquotes #YourQuoteAndMine

darshana4860

Darshana

New Creator