એના વગર ના હું સપનાં પણ ન જોઉં, ને એ જિંદગી જીવવાનું કહી રહી છે, ઘણી ઉતાવળ છે મારા થી અળગા થવાની એને, સપના માં પણ એમના સપનાં જોવાની ના પાડી રહી છે. ©Mahendrasinh(Mahi) સપના માં પણ સપના જોવાની ના પાડી રહી છે.... #સપના #અળગા #માહી #ગુજરાતી_શાયરી #પ્રેમ #અધૂરોપ્રેમ #ગુજ્જુ Insta @mahiwrites226