Nojoto: Largest Storytelling Platform

એના વગર ના હું સપનાં પણ ન જોઉં, ને એ જિંદગી જીવવાન

એના વગર ના હું સપનાં પણ ન જોઉં,
ને એ જિંદગી જીવવાનું કહી રહી છે,
ઘણી ઉતાવળ છે મારા થી અળગા થવાની એને,
સપના માં પણ એમના સપનાં જોવાની ના પાડી રહી છે.

©Mahendrasinh(Mahi) સપના માં પણ સપના જોવાની ના પાડી રહી છે....

#સપના #અળગા #માહી #ગુજરાતી_શાયરી #પ્રેમ #અધૂરોપ્રેમ #ગુજ્જુ 
 Insta @mahiwrites226

સપના માં પણ સપના જોવાની ના પાડી રહી છે.... #સપના #અળગા #માહી #ગુજરાતી_શાયરી #પ્રેમ #અધૂરોપ્રેમ #ગુજ્જુ Insta @mahiwrites226