"કલમ અને કાગળ" નમતી જાય નમતી જાય કલમ કાગળ પર ઝૂકતી જાય ઝૂકતી જાય ઝૂકતી જાય કલમ જલ્દી ઝૂકતી જાય હાથમાં પકડે કલમ ને હાથ પણ નમતો જાય ઝૂકે હાથ કલમ સાથે કાગળ પર ટેકો કરતો જાય વિચાર અભિવ્યક્તિ આવેને કલમ કાગળ પર લખતી જાય હાથ કલમ ને કાગળ સાથે હૈયું લખતા ભરાઈ જાય લખતી જાય લખતી જાય કલમ કાગળ પર લખતી જાય -કૌશિક દવે— % & #કલમ #કાગળ