જરા હાલત કો સમજા જાયે,નારાજગી દૂર કરી જાયે. બેચેની

જરા હાલત કો સમજા જાયે,નારાજગી દૂર કરી જાયે.
બેચેની કો સુન લિયાં જાયે વરના ઠુક્રા દિયા જાયે.🤗

 ગોલ મટોળ ચહેરા માં ગાળ માં પડતા ખાડા સારા લાગે,ગુસ્સા માં ફૂલેલું લાલ ટામેટું નહિ.
શાયરીઓ ના ગ્રંથ લખતા આવડે છે તારા નામે કલમ ખતમ કરતા આવડે છે.

 તને જોતા શબ્દ ભૂલી જવાય છે, તારી આંખો માં લાગણી દેખાઇ જાય છે.
વાત છૂપાવવા કરતા તારા સુધી પહોંચાડવી ગમે છે,તુ જેમ છો એમ તને જોવી ગમે છે.
ગુસ્સે થઈ પણ ગઈ તો તને મનાવવા નુ ગમે છે, ને ના માની તો ગુસ્સા વાળો ચહેરો જોવો પણ ગમે છે. #nojoto #wordporn #poetry #writersofinstagram #love #poetrycommunity #igpoets #wordgasm #igwriters #qotd