Nojoto: Largest Storytelling Platform

ના ભૂલવાની કોશિશ ના યાદ રાખવાના પ્રયત્નો કે યાદ હો

ના ભૂલવાની કોશિશ
ના યાદ રાખવાના પ્રયત્નો
કે યાદ હોવાની ફરિયાદ,
પણ છતાંય ભુલાય જાય
ને યાદ રહે ખટકા વિના,
ક્યારેક ભૂલેલું યાદ આવે
કે યાદ રહેલું ભુલાય જાય
ત્યારે મન જરા ખટકીને
ફરી આગળ વધી જાય,
બસ આમ જ
ઘણા બધા સ્વીકાર સાથે
ઘણું બધું જીવાતું જાય. 🧡📙📙🧡
#life #acceptance #changes #choices #beingstrong #emotions #gujaratipoems #grishmapoems
ના ભૂલવાની કોશિશ
ના યાદ રાખવાના પ્રયત્નો
કે યાદ હોવાની ફરિયાદ,
પણ છતાંય ભુલાય જાય
ને યાદ રહે ખટકા વિના,
ક્યારેક ભૂલેલું યાદ આવે
કે યાદ રહેલું ભુલાય જાય
ત્યારે મન જરા ખટકીને
ફરી આગળ વધી જાય,
બસ આમ જ
ઘણા બધા સ્વીકાર સાથે
ઘણું બધું જીવાતું જાય. 🧡📙📙🧡
#life #acceptance #changes #choices #beingstrong #emotions #gujaratipoems #grishmapoems